આંખોમાં ઉભરાયાં વાદળ,વરસવાની રજા માંગે છે.
અપમૃત્યુનો સિલસિલો,ધૈર્યની પાળ તોડવા માંગે છે.
સ્વજન વિહોણા સજીવ-નિર્જીવ સબળ ખભો માંગે છે,
ઘરના ખાલી ખૂણાઓ જાણે હજી વધારે અવકાશ માંગે છે.
લાચાર છે બધા સાજા હાથ-પગ અને સાધન-સામગ્રી,
જે સહાય માટે અસહાયતાની આ જાળ કાપવા માંગે છે.

--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111695448
shekhar kharadi Idriya 3 years ago

યથાર્થ નિરુપણ તથા સમયની દર્દનાક તસવીરો જોઈને હૃદય વારંવાર કાંપી ઊઠે એટલી દયનીય સ્થિતિ કોરાનાને લીધે ઉત્પન્ન થઈ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now