▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣0️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
આંખની આડે એક કાળો પથ્થર રાખી દેશોને તો બધું કાળું જ દેખાશે. એ પથ્થર પાછળ સુંદર રંગીન ચિત્ર છે. એ જોવા માટે કાળો પથ્થર હટાવવો પડે. જિંદગીમાંથી હટાવવા જેવું હટાવી દો, એ પછી જે રહેશે એ રાખવા જેવું, સાચવવા જેવું અને જીવવા જેવું જ હશે!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

Gujarati Blog by Manish Patel : 111694411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now