તારી નિગાહો માં છું, કાફી છે.
જો કેફિયત દાવા ભરી સાકી છે.

સીધી સમજ ક્યાં જો પડે મનમાં,
દ્રષ્ટિ કટાક્ષો , માં'ય વાંકી છે

પજવી લઈને , છો ખુશી માણો,
દિલ થી અમારી , તો'ય માફી છે.

આખર જવાનું છે , બધું છોડી,
ત્યાગી રહો , વિતરાગ બાકી છે.

આનંદ માં જો , હોશ છે કાયમ,
જીવન મહીં , રસ રંગ ચાકી છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111692071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now