Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
*🙏મેડિટેશનની એક ટેક્નિક છે*
*👍આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો,વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય.*
*આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો !*
*આજે એવું વાતાવરણ રચાયું છે કે બધાં રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે ને એનો ભય સેવે છે.*
👍*સ્વાભાવિક છે કે વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે મોકલવા પૂરી તાકાતથી લાગી પડે. આપણા વાઈબ્રેશન્સ એને આપણી પાસે આવવા મજબુર કરે.*
👍*ટૂંકમાં જે બોલો એવું થાય. એ કુદરતનો કાયદો છે.*
*એટલે કોઈ રોગનો ચેપ લાગશે તો શું થશે કે એનાથી ભયભીત રહેવાને બદલે આપણે એમ કહીએ કે...*
અમે તમામ પ્રકારના વાયરસથી મુક્ત છીએ. કોઈ વાયરસ અમારું કશું બગાડી શકે એમ નથી. અમે સુખી, આનંદી, સ્વસ્થ અને શક્તિશાળી આત્મા છીએ.અને સમગ્ર બ્રહ્માંડ માં મન,વચન, કાયા થી કોઈ પણ જીવ ને કિંચિત્ માત્ર પણ દુઃખ નાં થાય અને સર્વ જીવ નું મંગળ થાય કલ્યાણ થાય.
*તો આ શબ્દો, આ વિચાર વાતાવરણમાં અને આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ મનની શક્તિ આપણને કોઈપણ મુસીબતથી બચાવશે.*
*વિશ્વાસ કરો કે જો 1 % લોકો પણ આમ કહેવાનું અને વિચારવાનું શરૂ કરે તો અનંત પોઝીટીવ શક્તિઓ ખેંચાઈને આવશે.*
*સેનિટાઈઝરનો ભલે ઉપયોગ કરો પણ દર કલાકે એક સેકન્ડ ઉપરના બતાવ્યા મુજબ 👆 શક્તિશાળી વિચારની ઉર્જા પોતાની અંદર અને બહાર ફેલાવો.*
*ચાલો આ જ ઘડીથી અમલ શરૂ કરીએ.*
🧘🏼♀️🧘🏼♀️🧘🏼♀️🧘🏼♀️ *🙏विश्व में सबका मंगल हो सबका कल्याण हो🙏* *👏हर पल हर क्षण ईश्वर आपकी,आपके परिवारकी,पाडोशीकी और मित्रोंकी रक्षा करें। 💐Have a healthy & happy life💐 👉ब्रह्मांडसे अगर आपको बहुत चाहिए तो थोडा देना। समय,प्रेम,धन, सबको सुनना, मदद करना सीखों👈 🌹मेरा अनुभव है🌹