મને તારી ચાહત માં પાગલ બનવું ગમે છે ...
દિવસે દિવસે આ પ્રેમ વધતો જાય છે ..
હવે તારાથી દૂર રહેવું મને મુશ્કેલ લાગે છે ...
તું આવે મળવા તો મને મારુ કોઈ અંગત આવ્યું હોય એવું લાગે...

-Pooja Boghara

Gujarati Shayri by Pooja Boghara : 111691700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now