સમયની થપાટોએ ઘૂમરાયો છું,
દિલની વાતો આ, કોને કહું યાર???
પગ પગ મળ્યા હેતુ,લઇ છૂરા ધારદાર,
પિંખાયેલ હૈયાના ઘાવ,કોને બતાવું યાર???
જાણીને છેતરાયો સંબંધોમાં, છતાંય ના પડ્યા પાર,
આંગતુકોના આ વ્યાપાર, કોને ત્યાં મૂલાવું યાર???
બસ હવે નાસૂર બની ગઇ કૂણી લાગણીઓ સદાકાળ,
દૂર દૂર સુધી નથી કોઇ,કોને કહું "મીસ યૂ યાર"???
કાદવનું "કમલ",ગુલાબના કાંટાથી સાવ અજાણ,
કાળજે ધસેલ આ ફાંસ,ભલે રહી હવે ભીતર જ યાર...

Gujarati Blog by Kamlesh : 111691640
Kamlesh 3 years ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...

Kamlesh 3 years ago

પણ આ પરિવારને તો મીસ કરી જ ના શકાય.... જોડે હોય એને મીસ કેમનું કહેવાનું???

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી... આ પરિવાર જ તો છે મારું સર્વસ્વ!!!

Parmar Geeta 3 years ago

અદ્ભૂત.. 👌 તમે ના કહી શકો તો અમે કહી દઇએ miss you 😄

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી!!!

Yakshita Patel 3 years ago

અદ્વિતિય....રચના....✍...👏👏👏

Kamlesh 3 years ago

ધન્યવાદ દર્શિતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ બેનબા!!!

Kpj 3 years ago

Vah bhai jordar ho baki

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ સોનલજી.... હા વિથ યુ....

Kamlesh 3 years ago

ધન્યવાદ સંગિતાજી!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

Tinu Rathod _તમન્ના_ 3 years ago

ખૂબ સુંદર રચના.. 👌👌

Shefali 3 years ago

જરૂરી નથી.. નક્કી કરીએ એવું પણ થાય

Sonalpatadia Soni 3 years ago

વાહ...હૃદયને નીચોવી નાખ્યું શબ્દોમાં.. મિસ યુ....ની જગ્યાએ વિથ યુ...કહો..

SHILPA PARMAR...SHILU 3 years ago

હૃદય સ્પર્શી....👌👌👌👌👌

Kamlesh 3 years ago

એ તો થયા બાદ જ ખબર પડે ને??

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી

Shefali 3 years ago

પરિવર્તન સકારાત્મક હોવું જોઈએ..

Krishna 3 years ago

Ohhhh bhai ji ekdm hruday sparshi 👌👌👌

Kamlesh 3 years ago

હવે સમય છે ૩૬૦° પરિવર્તનનો... કદાચ...

Kamlesh 3 years ago

પરંતુ મેં તો કદિયે મારો સ્વભાવ નથી મૂક્યો ને? તો હું મારી સાથે જ છું... હંમેશાથી એવો જ... રતી ભારેય પરાવર્તિત નહીં...

Kamlesh 3 years ago

હા... સર્વોત્તમ માર્ગદર્શન...

Shefali 3 years ago

તમે પોતાને જ કહો મિસ યુ.. અને ફરી શોધી નાખો જાતને 🙏🏼

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ સારિકાજી...

Shefali 3 years ago

So touchy.. 👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now