તમે કોઈના પ્રત્યે હૃદયમાં ક્રોધ રાખીને શું કરશો?
તે જેટલો ખુશ થશે એટલા તમે ઉદાસ થશો.
તેથી વધુ સારું છે કે તેને ખુશ જોઈને ખુશ થાઓ.
કદાચ તમારી પીડા દૂર થાય.

-Juli Solanki

Gujarati Motivational by Juli Solanki : 111691584
Pandya Ravi 3 years ago

ખરેખર ખુબ સાચી વાત કરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now