શબ્દો ને, જો જાણે,
એ સ્વયંને,જો માણે.

શબ્દોની , અનુભૂતિમાં
મૌન મહીં,એ પિછાણે;

કાર્યો હોય છે , કારણ,
ભાવે નિષ્કામી આણે.

આદત છે, બહિર્મુખ,
મન અંતર્મુખ , નાણે.

સ્થિત પ્રજ્ઞતા ,માંહી,
જો આનંદ , વખાણે,
=============

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111691552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now