ચલો આજથી અને અત્યાર થી જ એક be positive અભિયાન ની શરૂવાત કરીએ. કોરોના ના કેસ વધ્યાં, ભયાનક પરિસ્થિતિ છે , ઈન્જેકશન નથી મળતા , સ્મશાન માં બોડી સળગાવવામાં લાઈન પડી છે, ડોક્ટરો લૂંટે છે આવા બીજા અઢળક નેગેટિવ સમાચારો થી દુર રહો , અને જે આવા મેસેજ મૂકે એને પર્સનલ આ મેસેજ મુકો અને કહો નેગેટિવ મેસેજ પાસ કરવા નહીં delete કરવા.. સાવચેત રહો, એનર્જી ફૂડ ખાવ અને આનંદ માં રહો, હું આ મેસેજ 5 કુટુંબ ને જરૂર મોકલીશ. તમે પણ આ be positive અભિયાન માં જોડાવ અને 5 કુટુંબ ને અવશ્ય મોકલો... કારણકે હવે કોરોના શરીર નો રોગ નથી રહ્યો, માનસિક રોગ બનતો જાય છે.. તો ચાલો શરૂવાત કરીએ.....🙏

Gujarati Whatsapp-Status by VIKAT SHETH : 111691365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now