હે કાન્હા..! માંગી લઈશ મનગમતું,
તું આપે નહિ, એવું તો બન્યું જ નથી...
Raahi
આ જગતમાં સારું નરસું બધે જ તું છે,
ક્યાંય તું ન મળે એ તો બન્યું જ નથી...

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111690536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now