ટકાઉ શિખામણ...!
-------------------
ક્યાં "ટકવું", ક્યાં "અટકવું"...
અને ક્યાં "છટકવું" ...
એટલું આવડી જાય તો...
લાઈફમાં ક્યાંય "લટકવું" ના પડે...!

Gujarati Motivational by Kalidas Patel : 111689626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now