તારી યાદમાં રાત વિતાવું છું,
અવનવા સપના હું સજાવું છું,
પૂરા ના થાય એવા છે આ સપના,
સવાર પડતાં મન મારું મનાવું છું.

-જિદ્દી બાળક...Rohit

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111689139
Tr. Mrs. Snehal Jani 3 years ago

મન મનાવતા જ તો જીંદગી પૂરી થઈ જાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now