પ્રેમનો સાચો અર્થ લખ્યો હતો ક્યાંય,
એક નામ લખી કાગળે છુપાવ્યો હતો ક્યાંક..!

નિશાની રાખી હતી લીલીછમ ક્યાંક,
વર્ષો વીત્યાં કેમ બદલાયો અર્થ ક્યાંક..!
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111688917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now