મારા મનનુ હસતુ નગર આજ ખોવાણુ છે........

જેનાથી જીવથી પણ વધુ ચાહત હતી એ આજ મારા થી રીસાયુ છે........

આજ મારા મનનુ હસતુ નગર ખોવાયુ છે.........

મારી આંખોની પાપણો ખૂબ જ ભિંજાઈ છે,

મારુ દિલ એકલતામાં ખૂબ જ ઘવાયું છે .....

મારા મનનુ હસતુ નગર આજ ખોવાયુ છે.....

તરા વિના એક પલ નથી જીવાતી ,

હવે આ શરીર માં જીવ

રહેશે કે જાશે અે પણ દિલનો જીવ ઉપરથી વિશ્વાસ ખોવાયો છે......

મારા મનનુ હસતુ નગર આજ ખોવાયુ છે........😭😭😭😭my Heart filling... 💞👫😍😘યાદ
lots of missing you j💞indagi. A💞J.

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111687937
Tr Ajit 3 years ago

Thank you sir..... 🙏🙏🙏🙏💐💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now