આને વફાદારી કહેવી કે કહેવી ગદ્દારી,
ભુલવા નુ વચન આપીને ભુલી ન શક્યા..

બસ એ નજર નુ મળવુ ને પછી દૂર થઇ જવુ,
એવા મળ્યા કે મળી ને છૂટા ન પડી શક્યા...

સેજલ રાવલ

Gujarati Blog by Sejal Raval : 111687782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now