શબ્દોની રમતમાં લાગણી હારી ગઈ,
નકાબી મોઢે મીઠા ટહુકા કરી ગઈ..
ત્યારથી વિશ્વાસ ઉઠી ગયો શબ્દોથી,
આ વફાના નામે બેવફાઈ કરી ગઈ..
રાધે રાધે

-Darshana Hitesh Jariwala

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111686022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now