#પ્રેમ #સપના #હકીકત #જીવન

મેં તો સપના જોયા હતાં,
"કોઈ મને ફૂલ આપી,
પ્રેમનો એકરાર કરશે..."
પણ,
હકીકતમાં થયું એવું:
"કોઈ મને ફુલની જેમ રાખી,
સતત પ્રેમ કરે છે....😍 "
- "Bini"

Gujarati Thought by Binal Dudhat : 111681948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now