"ચકલી ની વ્યથા"

વૃક્ષો કાપ્યા , ડાળીઓ કાપી ,
અને રહી ગઈ છે દાંડલી.
ચી..ચી.. ચી..કરતી પેલી ,
ચકલીઓ થઈ ગઈ છે એકલી.
રહી નથી હવે એક પણ ,
વૃક્ષે મારા ઘરની ઓટલી.
થઈ ગઈ છે મારા ઘરની ,
હરતી ફરતી બદલી.
વર્ષો પહેલાં ઘણી જગ્યાએ,
જોવા મળતી તી ચકલી.
"સ્મિત "હવે આ કઠિયારા
આગળ શું કરવી કવાલી.
પ્રતાપ સોલંકી. "સ્મિત"

Gujarati Poem by Pratap Solanki Smit : 111679235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now