સાચો સાથ ?

સાચા સુખની રાહ દુઃખથી પસાર થઈ ને તમારા સુધી પહોંચતી હોય છે. તમારા ચહેરા પરનું સ્મિત જ્યારે કોઈ બીજી વ્યક્તિના ચહેરા પરનુ સ્મિત બને ત્યારે સાચા સુખની અનુભૂતિ થશે. જીવન અને સુખ આ બન્ને વસ્તુ તદ્દન અલગ છે પણ જ્યારે સાથ અને હાથ બન્ને તમારી નજીક હોય એને હંમેશા પ્રેમથી રાખો એને એક બાળકની જેમ રાખો, તમારા હર એક પડાવમાં તે તમારી નજીક આવીને ઉભી રહશે અને કહેશે 'તું છે ને' બસ તમારા અડધા દર્દ ત્યારે જ દૂર થઈ જશે.

-Chavda Girimalsinh Giri

Gujarati Thought by Chavda Girimalsinh Giri : 111676052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now