ઘણીવાર કેવું હોઈ ખબર છે.
આપણાં ને બધી ખબર હોઈ કે
સામે શું ચાલી રહ્યું છે કેવા કાવતરા
ઘડાય રહ્યા છે,તોય આપને ચૂપ રહીએ
સામે વાળું એમ સમજતું હોઈ છે કે
એ આપણા થી વધુ સમજદાર છે
પણ, હકીકતમાં તો ત્યારે આપણી
સમજણ વધુ સમજદાર હોય છે

સામે વાળું પાત્ર ખોટુ છે એ જાણવા છતા
આપણા ને ખબર નથી એમજ બન્યા
રહેવું કંઈ, સહેલી વાત તો નથી...પણ
સમજદારી ની વાત છે..
એ વાત 100% સાચી છે
કોઈ એને ખોટું નાં કંઈ શકે...

એટલે તો મે લખેલ એક રચના જેનું
નામ જ રાખ્યું હતું...
"બધુજ જાણવા છતાં ચૂપ રહેવું પળે"

@વીતેલી_યાદો
@viteli_yado

Gujarati Motivational by Pankaj Bambhaniya : 111675845

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now