કાઠીયાવાડી તરીકે જન્મી અને ઉછેર પામ્યાનું ઋણ હોય એ દરેક કદાચ જ સમજે... ગામઠી, અણઘડ, દેશી, બરછટ, બેફામ એમ પોતપોતાની સગવડ, સમજણ અને અનુકુળતા મુજબ સૌ કોઈ એમને મૂલવ્યા તો કરે પણ, વ્યક્તિ તરીકે એક કાઠીયાવાડી શું છે કે હોઈ શકે એ સમજવા સોરઠમાં જન્મવું પડે...

ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે… 👈✍

ઈશ્વરને નામે આ પત્ર તમે તો સીધો ફોરવર્ડ કરી શકશો 📲 અને એ કર્યા પછી મને લખવાનું ભૂલતા નહીં... હો ને!? ✍️🙏
-
-
-
https://swatisjournal.com/jat-lakhvanu-ke/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Gujarati Poem by Swati Joshi : 111675550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now