નથી સરળ કોઈ નું જીવન મુજ વગર....!!
છતા લોકો કોસે છે માત્ર મારા ઊપર....!!
જીવન નાં હર ડગલે જોઈએ મારી નજર....!!
છતાં નાખે છે મારા પર જ ખરાબ નજર....!!
જો હું સામે આવી ઊભી મારા ઉપર...!!
તો હર કોઈ ને જુકવું પડશે મારા પગ પર...!!

- સંસ્કૃતી

Gujarati Motivational by Sanskruti Rathod : 111672776
shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર તથા મહિલા દિન નિમિત્તે હાર્દિક શુભકામના 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now