🌹ll બાત "દિલ"કી...કરાવું યાદ કહેવત આજ ll🌹

*ના મામા કરતાં કાણાં મામા સારા...*
અર્થ: સંબંધોની અગત્યતા.. કોઈ હુંફવાળો સબંધ જરૂરી.. રૂપરંગ સ્થિતિ ભલે કેવી પણ હોય.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Gujarati Blog by Dakshesh Inamdar : 111669930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now