માલીક એક તો એક જીવદયાના પ્રેમી કીડી પણ પગનીચે ન આવે તેવા દયાળું, તો બીજા જીવ હત્યા કરી એને ખાઈ ને ખુશ થનારા કેમ?? તે આપ્યું આટલું અન્ન ધાન તો લાહી માસના ભુખ્યા કેમ??
જ્યારે પીવાને પ્રભૃ પ્રેમ રસ..તો માદક મદીરા નો અભીલાસી કેમ??
ખુદને ખરોચ આવે ઓમા ઓ બાપ કરી સણસણી ઉઠે એટલો જીવ ખુદનો વાલો, અબોલા ના કત્લે આમ કરતાં એમનો જીવ હાલે કેમ?? જીવ તો બધાના સરખા હોય .. પોતાનું પેટ ભરવા બીજાના જીવનાં ભુખ્યા કેમ? સમજાતું નથી ભગવંત તારી આ કેવો ન્યાય ,એક ને સદ બુધ્ધી આપી સદમાર્ગે ચાલાવી મૃક્તી તરફ લઈ જાય , તો બીજાના હાથ લોહીયાળ કરી અધોગતી તરફ લઈ જાય કેમ?? સમજાતું નથી ભગવંત આ તારો કેવો ન્યાય??

-hemant pandya

Gujarati Questions by Hemant Pandya : 111669672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now