એની રાહ માં બેઠો હતો હું નદી ના કિનારે
પણ નદી એ પણ કહી દીધું
કે ચાલ્યા જાવ અહીંયા થી
તમે જેની રાહ જોઈને બેઠા છો
એ નીર ની જેમ વહી ગઈ તમારી જિંદગી માંથી
..............😭😔😔😭................

-Indrajit Chenva

Gujarati Thought by Indrajit Chenva : 111668653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now