વાત જે થોડી,
આપણી થાય
એમાંય વળી,
જો તું રિસાય
મારી આંગળીઓ,
તારી હથેળીએ...
જાણે રિસામણા,
મનાવવા ફસાય...

-રેનીશ...

Gujarati Good Morning by निर्दोश : 111668314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now