મા
સંસારનો કેવો નિયમ!
મોટી થઇને સાસરે વિદાય કરી,
સાસરે ઘણું સુખ છતાં યાદ આવે તારી

ચાલને મા પાછા એ જ દિવસો જીવી લઈએ
હું રિસાઉં ને તું માનવે,
તું કહીને થાકે અને હું શેતાની કરું.
•ચાલને મા

પ્રેમે જમાડી નિરખતી મને,
તું મારી સાચી દોસ્ત અને હું તારી પાક્કી
•ચાલને મા

હું હંમેશા તારી સાથે અને હું હંમેશા તારી સાથે
હું તારા વિના એકલી અને તું મારા વિના
ચાલને મા પાછા એ જ દિવસો જીવી લઈએ.

- BhAkTi SoNi

English Poem by Bhakti Soni : 111667398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now