ન જાણે કેટ-કેટલાય વરસાદમા ભીંજાઈ હશે આ આંખો..
ન જાણે કેટલી વાર સમુદ્ર બની છલકાઈ હશે આ આંખો..
રાહ જોતા તારી રણ બની સુકાઈ ગઈ છે આ આંખો..
વિરહમા તારા મૃગજળ સમી ભ્રમણા જોવે છે આ આંખો..

-DrPalak Chandarana

English Poem by DrPalak Chandarana : 111666964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now