ઈચ્છાઓની કતાર છે,
તૃષ્ણાનો જો મદાર છે.

જીવની એક, લટાર છે,
ભીતરે જો , દરાર છે.

શાંતિજો ક્યા, ફરાર છે,
દિલ માં કોઈ, કરાર છે.

નિત્ય વરણાગી યાર છે,
સાક્ષી ભાવે ,સવાર છે.

પામી આનંદ, સાર ત્યાં,
હું લયે , બરકરાર છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111666850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now