જો સ્નેહની કેવી ફુટી ત્યાં વાણી છે,
આનંદ હ્દયથી ,જો એને માણી છે.

હસતી હરખે ,આંખ છે નિરાળી જો,
પ્યારી જ ધનુષ , મેઘ સી સુહાની છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111666603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now