તારી કિતાબમાં એક મારું આખું પાનું છે,
વંચાયું નથી તારાથી જોજે ઘણું છાનું છે,
જીવનમાંથી બાદબાકી કેમ કરીશ તું મારી,
હૈયાનું કબાટ ખોલજે એમાં મારું ખાનું છે,
❤️..

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111666238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now