માતૃભારતી
વાચકમિત્રો,

" થોડાક અમથા સુખ માટે આપણે આજીવન મોટા દુઃખ ને જાણે અજાણે આમંત્રણ આપી દેતાં હોઈએ છીએ " આ વાત ને રજૂ કરતી મારી સાતમી લઘુ કથા " ક્ષણિક સુખ " આજ રોજ તા. ૨૪/૦૨/૨૦૨૧ નાં પ્રકાશિત થઈ ચૂકી છે.

https://www.matrubharti.com/book/19907390/momentary-happiness

આપના કિંમતી સમય માંથી માત્ર ત્રણ મિનિટ કાઢી આ સુંદર વાર્તા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Gujarati Book-Review by જયદિપ એન. સાદિયા : 111666133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now