લઈ કલમને
કાગળ પર
એક વિચાર
સાધ્યો છે,


અટકળોને
હકીકત કરવાનો
આધાર
બાંધ્યો છે.!

જીગર_અનામી રાઇટર

Gujarati Blog by જીગર _અનામી રાઇટર : 111665090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now