મેં જોયાં તે લોકોને હસતાં,
પણ તે બીજા પર હસતાં હતાં,
પોતાને ક્યાં સમજણ હતી,
કે આજે મુસીબત છે બીજા પર,
તો કાલે ખુદ પોતાના પર..
મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111663629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now