"અજવાળાંથી અકળાયો છું જેથી હવે
નિરાંતની એક રાત ઝંખું છું,
ખોવાય જાઉં કોઈના ખ્યાલોમાં બસ
એવી એક મુલાકાત ઝંખું છું !!
#સચીનમ

English Thought by Sachinam786 : 111662468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now