અરે, ભાગ માં નખરાળા , અાવ મુજ પાસ મા...
દોડાવ માં મુજ ને, હાફ ચઢે છે શ્વાસ માં...
આવી જા હાથ માં, તો પકડી લઉ બાથ માં...
નટખટ બહુ નાનકા,ચુમ્મી ભરી લઉ ગાલ માં...
ઘેલી થઇ છે તારી માં, અને ગોકુળિયુ તારા વ્હાલ માં...
અરે, આવ તો ખરા, એક વાત કહી દઉં કાન માં...

~સેજલ રાવલ

Gujarati Poem by Sejal Raval : 111660602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now