હૃદય ની ધડકન સતત કહેતી રહે છે .
કોઈ ખંજરી સતત રણકી રહે છે.
હું અને તું બની જઈએ આપણે.
કવિતા ની કડીઓ સતત ગાતી રહે છે.

-Praful Joshi

Gujarati Shayri by Praful Joshi : 111660248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now