તારું ને મારું
ખોટી ખેંચતાણમાં
  સમય વહે

સમય કહે
મને સાચવશોતો
સૌ સચવાય

એક વખત
ગયા પછી ના ફરે
પાછો સમય

પીનાપટેલ"પિન્કી"

-Pinky Patel

Gujarati Poem by Pinky Patel : 111659206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now