જ્યારે મળ્યા ત્યારે નહોતી ખબર કે આવુ પણ થશે.
જોડે લડતા ત્યારે થતું હવે આ સમય ક્યારે જશે?
જ્યારે દુર જતા લાગ્યું હવે મળવાનું કદાચ નહી થશે,
નક્કી કર્યું દુનિયા જોડે લડી લઈશ, તું જો મારી થશે.

Happy Propose Day 💓

-Tejash B

Gujarati Shayri by તેજસ : 111657865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now