જોઈએ છે સૌને માન જીવનમાં
પણ સન્માન કરવું ગમતું નથી
અભિમાનની ગાંઠો બાંધીને
સ્વાભિમાનથી દૂર હટવું નથી.

-મનીષ ગૌસ્વામી

Gujarati Shayri by મનીષ ગૌસ્વામી : 111657096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now