એક તો આંખો કયામત..
ઉપર થી હોઠ કમાલ...
અને એ હોઠ મલકાય ત્યારે,
ગાલ પર ઉભરતા રસભરેલા ગુલાબ જાંબુ...
હાય...💘
અને પછી સલાહ આપે.," દૂર રહેજે"🙄
નથી માનવી જા.. તારી વાત..😊🤗

Gujarati Blog by Anurag Basu : 111649543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now