💐શુભ સવાર💐
આછા ઉજાસમાં ફૂલની કળી,
ખીલતી હતી, ત્યાં ઝાકળ બોલી,
રોજ સવારે ખીલી સાંજે કેમ
મૂરઝાય છે.
ફૂલ હસ્યું તેનેજ તો પ્રેમ કહેવાય છે.

પીનાપટેલ"પિન્કી"

-Pinky Patel

Gujarati Poem by Pinky Patel : 111648019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now