પામી લે તું ખૂંદતા , ખૂદ જાત ને,
કળ અકળ છે,જાદૂ જેવો હાઉ તું;

અવધૂતી આનંદ છે,પ્રતિપળ અહીં,
એ જ તું આનંદ રૂપે , અટકાવ તું;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now