*મિત્રતા*

            બે હૃદયને જોડતું 
            એવું મેઘધનુષ છે
          જે આ સાત રંગોની 
      પરસ્પર વહેંચણી કરે છે

*પ્રેમ, ઉદાસી,* *આનંદ,સત્ય, વિશ્વાસ, ગુપ્તતા*
*અને આદર....!!!*

Gujarati Shayri by Sangita Behal : 111645649
Kamlesh 3 years ago

વાહ!!! એકથી એક ચઢિયાતી ઉત્કૃષ્ટ રચનાઓ મહોદયા.....

Ghanshyam Patel 3 years ago

Vahhhh.......👌👌👍👍🙏🙏

Amrut 3 years ago

sachi vaat chhe

Abbas khan 3 years ago

એકદમ સાચી વાત..✍👌 મિત્રતાનો સાર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now