હળવે થી ડૂંડાં જો પાકતાં દર્દ નાં,
ક્ષણમાં મરહમી ,થાતા એ દાણે છે;

ધ્યાતા જો ધ્યેયમાં, તદ્રુપે માણતાં,
મધુરિમા મૌનમાં, સંધ્યા નાં ટાણે છે;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now