*સહેજ ભીની સહેજ કોરી હોય છે,*
*લાગણી તો ચંચળ છોરી હોય છે,*
*હોય છે રંગીન પતંગો બધાની પાસે,*
પણ
*બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.*
*મકરસંક્રાંતિ ની શુભકામના*
💐💐💐💐🏃🏻💐💐💐💐

Gujarati Whatsapp-Status by Arvind Wagh : 111644720

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now