તુરીયા કડવા નીકળે તો ફેંકી દઈએ છીએ,
અને
કારેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ,
કારણકે મુળ સ્વભાવથી જે બહાર જાય એ ફેંકાઇ જાય છે,
પછી એ શાકભાજી હોય કે માણસ 🤷🏻‍♂️


🌸Good Morning 🌸

Gujarati Quotes by Jay Purohit : 111644077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now