કેટલાય કવિ બની ગયા છે આ પ્રેમમાં,
કવિતાઓ, છંદો ને રચ્યા દુહાઓ અગણિત,
દર્શાવવા લાગણી લેવો પડે છે શબ્દોનો સહારો,
બાકી પ્રેમ એટલે જાણે શબ્દો વગર ગવાતું ગીત.
- તેજસ

-Tejash B

Gujarati Shayri by તેજસ : 111643648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now