તે તૈયારી કરી લીધી અને એકલી નીકળી ગઈ, મારે હજું થોડી જીમ્મેદારીઓ પુરી કરવાની છે માટે રાહ દેખજે , છેટું ના પડી જાય ,અહીંની જેમ ત્યાં પણ તને શોધતો ના રહી જાઉં માટે રાહ દેખજે મારી , મળીશું જરૂર

-hemant pandya

Gujarati Tribute by Hemant Pandya : 111642486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now