આ છેં ભાર્ગવ પટેલ
જે મોરબી શહેરના રહેવાસીછેં
તે એક કંપનીના સેક્રેટરીછેં
એક દિવસ તે પોતાની ઓફિસમાં બેઠા હતા લગભગ બપોરનો સમય હતો તેવામાં જ તેમના phoneમાં તેમની બેન્કનો મેસેજ આવીયો કે તમારા બેંક ખાતામાં રૂપિયા 87 લાખ જમા થઇ ગયાછેં 🤔
ત્યારે આ મેસેજ વાંચીને ભાર્ગવપટેલ ચકિત થઇ ગયા કે આ શું! 🤭
કારણકે તેમને આવુ પૈસાનું લેવડ દેવડ જેવું કામ કોઈની પાસે કરાવ્યુ ના હતું તો આટલા પૈસા તેમના ખાતામાં આવીયા કેવી રીતે!
ને કોને શા માટે મારા ખાતામાં ટ્રાન્સફર કરીયા હશે! 😔
આ કહેવાય online લેવડદેવડ
આજે આવી લાખો કરોડો રૂપિયાની લેવડ દેવડ online થતી હોયછેં જે બે કે ત્રણ મિનિટોમાં જ એક બીજાના બેંકખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જતા હોયછેં
પણ ક્યારેક ક્યારેક આવી online લેવડ દેવડ ઘણી વાર ભારે પણ પડી જાયછેં
જો કદાચ તમારી પાસે કોઈનો સાચો phone નંબર ના હોય તો !
આમાં ક્યારેક આપણાથી પણ ભૂલ થતી હોયછેં તો ક્યારેક બેન્કની પણ ભૂલ હોયછેં તો જયારે આ ભાર્ગવપટેલના ખાતામાં જે આ 67 લાખ રૂપિયા આવીયા ત્યારે તે પછી સીધા પોતાના ઘરે ગયા ને તેમને તેમના માતા પિતાને આ વાત કરી તો તેમના માતાપિતાએ એટલુંજ કહીંયુ કે બેટા આ પૈસા આપણા નથી તે કોઈ બીજાનાછેં તેથી આપણે તે ના લઇ શકીએ માટે તુ તારી બેંકમાં જા ને બધી વાત કર ને જેના પૈસા છેં તેને તુ પાછા આપીદે 🙄
વાહ આજ પણ આવા સંસ્કારી માતા પિતા પણ હોયછેં
પછી આ ભાર્ગવપટેલ તુરત પોતાની બેંકમાં જઈને આ બાબતે દરેક વાતચીત કરી ને પછી બેંકના સત્તાવાળાઓએ પેલા ભાઈની તપાસ કરી ને વાતચીત બાદ તેમના એકાઉન્ટમાં 67 લાખ પાછા જમા કરી દીધા 😄
જે ભાઈએ (આર ટી જી એસ "એક online પ્રોસેસ") જે પૈસા કોઈને મોકલ્યા હતા તે ભાઈ પણ બનવા જોગ મોરબીના હતા 😇
મતલબ 67 લાખના માલિક પણ મોરબી શહેરમાં જ રહેતા હતા
આવા ભાર્ગવપટેલને ખુબજ અભિનંદન જેમને સમાજને એક શીખવા જેવો દાખલો મળે તેમ એક નેક કામ કર્યું 👌

Gujarati Motivational by Harshad Patel : 111642412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now